➡️ આજથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 સવારમાં બાળકોનું સ્વાગત કરવામાં આવ્યુ
➡️ એસએમસીના સભ્યો અને વાલીઓએ યોગ કર્યા : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર)માં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી
➡️ પ્રવેશોત્સવ:મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા, સયાજીગંજ 47 અને 20 ખાતે નવા દાખલ થયેલ બાળકોને કીટ અને અન્ય સામગ્રીનું વિતરણ કરાયું
➡️ વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજ્યા : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47માં બાલ સંસદની ચૂંટણી યોજાઈ
➡️ ગુરુ પૂર્ણિમની ઉજવણી : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર)માં ગુરુ પૂર્ણિમની ઉજવણી કરાઈ
➡️ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર)માં આનંદદાયી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું
➡️ મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર)નો 34મો શાળા સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.
➡️ એજ્યુકેશન : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર)માં જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો
➡️ શાળા વિસ્તારની સડકોને દેશભક્તિના નારાઓથી ગુંજી : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
➡️ 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી : મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળામાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો; બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરી
➡️ બાળાઓએ વિદ્યાર્થીભાઈઓને રાખડી બાંધી:મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
➡️ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી: મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં નેશનલ સ્પેસ ડે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું
➡️ જન્માષ્ટમી પર્વની ઉજવણી:મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓએ વેશભૂષા સાથે સમૂહ નૃત્ય પ્રસ્તુત કર્યું
➡️ બાળકોએ શાળાનું સંચાલન કર્યું : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી
➡️ ગણેશ મહોત્સવ 2024
મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં શાળા પરિવાર તેમજ બાળકોની સુખાકારી માટે ગણપતિ વંદના કરવામાં આવી
➡️ મારી સોસાયટી મારી નવરાત્રિ: મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 સવારમાં નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી
No comments:
Post a Comment