➡️ આંખ ચકાસણી કેમ્પ:* મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા (સવાર) સયાજીગંજ 47, નિઝામપુરામાં આંખ ચકાસણી માટે કેમ્પનું આયોજન
https://divya-b.in/02Pf7JdFsGb
➡️ *શાળા રમતોત્સવ 2023-24:* મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નં 47 (સવાર) નિઝામપુરામાં સમિતિ સ્તર પર ભાગ લીધેલ બાળકોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા (24-01-2024)
https://divya-b.in/ja8CEEqECGb
➡️ *રાષ્ટ્રીય મતદાતા દિવસ:* મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી (26-01-2024)
https://divya-b.in/4KJ2iZDhFGb
➡️ 26મી જન્યુઆરીની ઉજવણી:મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47માં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો (26-01-2024)
➡️ પરીક્ષા પે ચર્ચા : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47માં બાળકોને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું (29-01-2024)
➡️ ગાંધી નિર્વાણ દિન : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નં. 47 (સવાર) ખાતે કૃતજ્ઞ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સુતરની આંટી ચડાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી (30-01-2024)
➡️ શાળા સલામતી સપ્તાહ : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા (સવાર) ખાતે વિભિન્ન આપત્તિઓ વિશે સચિત્ર પોસ્ટર પ્રદર્શિની દ્વારા માહિતી આપવામાં આવી (31-01-2024)
➡️ ઇનામ વિતરણ:મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં બાળમેળાની અંર્તગત બાળકો અને શિક્ષકોને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. (07-02-2024)
➡️ વસંત પંચમીની ઉજવણી : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નં. 47 (સવાર)માં માતા સરસ્વતીની પૂજા અને વંદના કર્યક્રમ યોજાયો
➡️ *રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન:* વડોદરાની મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2023- 24નું આયોજન કરવામાં આવ્યું
https://divya-b.in/PValzX2doHb
➡️ *રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી:* મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા (સવાર)માં વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
https://divya-b.in/1P1SXPqyyHb
➡️ *નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા સવાર માં વાર્ષિકોત્સવ "ઉડાન 3.0" ની રંગારંગ ઉજવણી કરવામાં આવી.*
https://divya-b.in/z6qRAo8W6Hb
➡️ મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા (સવાર)માં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી
➡️ સ્વરક્ષણ તાલીમ:મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા
➡️ એજ્યુકેશન:મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળાના કુલ 65 વિધાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં ભાગ લીધો
➡️ વિદ્યાર્થીઓને આપી શ્રેષ્ઠ સલાહ:વડોદરામાં મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા (સવાર) ધોરણ 8ના બાળકોનો વિદાય સમારોહ યોજાયો
➡️ NMMSની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા (સવાર)ના ધોરણ 8ના 22 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા
➡️ પ્રોજેક્ટ જ્ઞાનકુંજ : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર)માં નવીન ત્રણ સ્માર્ટ ક્લાસનું ઇન્સ્ટોલેશન થયું
➡️ SEBG દ્વારા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાઈ : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર) નિઝામપુરાના 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
➡️ મતદાતા જાગૃતિ અભિયાન : વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ખાતે સિગ્નેચર રેલીમાં મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા
➡️ મતદાર જાગૃતિ અભિયાન : મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર)ના શિક્ષકો બાઇક રેલીમાં જોડાયા
➡️ મતદાન જાગૃતિ અભિયાન:મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47ના શિક્ષકો રન ફોર વોટમાં હાજર રહ્યા હતા
No comments:
Post a Comment