Tuesday, 17 February 2026

NMMS परीक्षा -2025-26

Sandesh Newspaper - 17-02-2026

 ➡️ રામોલ-હાથીજણ હિન્દી પબ્લિક સ્કૂલના ધોરણ - 8 ના કુલ 18 વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજીત NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) ની પરીક્ષા પાસ કરી હતી.

No comments:

Post a Comment